મેનુ

This category has been viewed 5410 times

કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >   પીણાંની રેસીપી >   ભારતીય કોફી રેસિપી  

3 ભારતીય કોફી રેસિપી રેસીપી

Last Updated : 11 November, 2024

Indian Coffee Recipes
Indian Coffee Recipes - Read in English
इंडियन कॉफ़ी रेसिपी - ગુજરાતી માં વાંચો (Indian Coffee Recipes in Gujarati)

ભારતીય કોફી રેસિપી | કોફીનો ઉપયોગ કરીને ભારતીય પીણાં | Indian coffee recipes in Gujarati |

 

Indian coffee recipes in Gujarati | Indian drinks using coffee in Gujarati |

ભારતીય કોફી કેવી રીતે બનાવવી? How to make Indian coffee ?

કોફી રેસીપી | ઇન્ડિયન સ્ટાઇલની ઇન્સ્ટન્ટ કોફી | સરળ હોમમેઇડ કોફી | દૂધની કોફી બનાવવાની રીત | coffee recipe in gujarati | with 10 amazing images. આ ઇનસ્ટંન્ટ કોફી જેવી બીજી એકપણ વસ્તુ એવી નથી જે તમને ઉતેજ્જિત કરી તમારો દીવસ આનંદદાઇ બનાવે. આ ઇનસ્ટંન્ટ કોફીનો સ્વાદ ત્યારે જ મજેદાર લાગશે જ્યારે તેને ઉકાળી લીધા પછી તેમાં સાકર અને તે પછી તેમાં દૂધ ઉમેરવામાં આવે. અહીં એક આદર્શ કોફી બનાવવાની રીત રજૂ કરી છે. સરળ હોમમેઇડ કોફી એ વિશ્વભરના લાખો લોકો માટે ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર છે. જ્યારે દરેક પાસે દૂધ અને પાણી અને સાકરનું પોતપોતાનું પ્રમાણ હોય છે, અત્યારે પરફેક્ટ કપ કોફી કેવી રીતે બનાવવી તે અહીં છે. 

ભારતીય કોલ્ડ કોફી કેવી રીતે બનાવવી? How to make Indian cold coffee ?

કોલ્ડ કોફી ની રેસીપી | કોફી મિલ્કશેક | હોમમેઇડ કોલ્ડ કોફી રેસીપી | cold coffee | કોલ્ડ કોફી કોને ન ગમે? ઠંડગાર કોફીનો ગ્લાસ અને તેની પર નજરને લલચાવતું ચોકલેટ સૉસનું શણગાર આંતરરાષ્ટ્રીય પસંદ પામેલી કોલ્ડ કોફીની લાક્ષણિક્તા છે અને તેનો કોઇ પણ પ્રતિકાર કરી શકે એમ નથી. 

 

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ