મેનુ

મિક્સ ફણગાવેલા કઠોળ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 10136 times
mixed sprouts

 

મિક્સ ફણગાવેલા કઠોળ એટલે શું?

 

 

 

 

મિક્સ ફણગાવેલા કઠોળના ફાયદા, આરોગ્ય લાભો (benefits of mixed sprouts in Gujarati)

ફણગાવેલા કઠોળમાં એન્જ઼ાઇમ હોય છે જે પાચનમાં મદદ કરે છે અને આ પ્રકૃતિમાં આલ્કલાઇન હોય છે. ફણગાવવાથી પ્રોટીનનું ઉત્પાદન વધે છે. ઉદાહરણ તરીકે, મગને ફણગાવવાથી પ્રોટીનની માત્રા 30% વધે છે. ફણગા આવ્યા પછી, બીજ વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે અને બી-કોમ્પ્લેક્સની માત્રામાં પણ વધારો કરે છે. ફણગાવેલા કઠોળ ફાઇબરનો સારો સ્રોત છે જે ડાયાબિટીસ અને હૃદય માટે સારો છે. ફણગાવેલા કઠોળના વિગતવાર આરોગ્યના ફાયદા વાંચો.

 

 

 


 

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ