ઓટ્સ મગની દાળની ટીક્કી રેસીપી | ઓટ્સ સાથે મગની દાળની ટિક્કી | હેલ્ધી ઓટ્સ ટિક્કી | Oats Moong Dal Tikki
તરલા દલાલ દ્વારા
Added to 524 cookbooks
This recipe has been viewed 8888 times
ઓટ્સ મગની દાળની ટીક્કી રેસીપી | ઓટ્સ સાથે મગની દાળની ટિક્કી | હેલ્ધી ઓટ્સ ટિક્કી | oats moong dal tikki in Gujarati | with amazing 23 images.
ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્રોટીનયુક્ત નાસ્તાની વાનગી તૈયાર કરવામાં આવી છે, જે ખાવાના શોખીનો અને તબિયતની કાળજી લેનારા એમ બન્નેને સંતુષ્ટ કરે એવી તૈયાર થાય છે.
આ ઓટ્સ મગની દાળની ટીક્કીનો આકાર સહેજ પાતળો બનાવીને તેને ધીમા તાપ પર રાંધશો, તો તે અંદરથી પણ સારી રીતે રંધાશે. આ હેલ્ધી ઓટ્સ ટિક્કી જો બર્ગરમાં ભરશો તો તમને આહલાદ કરાવે એવા જમણનો આનંદ મળશે.
Method- મગની દાળને સાફ કરી, ધોઇને એક ઊંડા પૅનમાં ૧ કપ પાણી સાથે દાળ બરોબર રંધાઇને નરમ થઇ જાય અને સંપૂર્ણ પાણીનું બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- હવે દાળને ગરણી વડે ગાળી મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં મૂકી, તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગની ૬૩ મી. મી. (૨ ૧/૨”)ની પાતળી ગોળકાર ટીક્કી તૈયાર કરી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- તે પછી દરેક ટીક્કીને ૧/૮ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
ઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી has not been reviewed
4 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Healthy Eating,
July 11, 2011
Oats and Moong Dal combine to make a delicious healthy starter. Oats is high in complex carbs and gives a nice body to the thick and round tikki. Adding curds into the mixture reduces the spice level of the tikki . Serve with chilled low fat curds.
3 of 3 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe