6  નવી ગુજરાતી વાનગીઓ
    101393  વખત જોવાયું


Recipe Image
Recipe# 1822
Yesterday
ચીઝી વેજીટેબલ પીઝા - Cheesy Vegetable Pizza by  તરલા દલાલ
No reviews
પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.
Recipe Image
Recipe# 39152
19 Apr 24
અડદની દાળની રોટી - Urad Dal Roti by  તરલા દલાલ
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
Recipe Image
Recipe# 41746
15 Apr 24
સુઆ બક્વીટ રોટી (કુટ્ટીના દારાનો લોટ અને સુઆ ભાજીની રોટી) - Suva Buckwheat Roti by  તરલા દલાલ
No reviews
સુગંધિત સુઆની ભાજીથી બનતી સ્વાદિષ્ટ સુઆ બક્વીટ રોટી, આ રેસીપી તમારા પેટ માટે આનંદકારક રોટી છે. કુટ્ટીના દારાનો લોટ અને જુવારનો લોટ જેવા આલ્કલાઇન લોટથી બનેલી, આ રોટી હળવા મસાલાવાળી છે, જેમ કે લીલા મરચાંની પેસ્ટ અને મરીનો પાવડર જેવા સામાન્ય ઘટકો છે. તેના વાઇબ્રેન્ટ સ્વાદ અને રસપ્રદ પોતનો આનંદ માણ ....
Recipe Image
Recipe# 38607
13 Apr 24
મગની દાળ અને પનીરના પરોઠા - Green Moong Dal Paneer Paratha ( Gluten Free) 
by  તરલા દલાલ
No reviews
મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.
Recipe Image
Recipe# 4776
07 Apr 24
આલુ મેથીના પરોઠા - Aloo Methi Parathas by  તરલા દલાલ
No reviews
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
Recipe Image
Recipe# 1235
05 Apr 24
મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ - Mexican Bean and Cheese Salad 
by  તરલા દલાલ
No reviews
મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામા ....
Recipe Image
Recipe# 38885
22 Mar 24
સ્ટફ કુટીના દારાના પરોઠા - Buckwheat Paneer Paratha 
by  તરલા દલાલ
No reviews
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
Recipe Image
Recipe# 41971
14 Mar 24
બેક્ડ રીબન સેવ - Baked Ribbon Sev, South Indian Jar Snack by  તરલા દલાલ
No reviews
ચોખાનો લોટ અને ચણાનો લોટ મેળવીને બનતી રીબન સેવ દક્ષિણ ભારતની નાસ્તા માટેની અતિ પ્રખ્યાત વાનગી ગણાય છે. અહીં અમે તેને પૌષ્ટિક્તાથી ભરપુર રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ચણાના લોટ અને ઘઉંના લોટનું મિશ્રણ કરી તેમાં થોડા મસાલા મેળવીને બનતી આ બેક કરેલી સેવ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. આ સેવને તમે હવાબંધ બરણ ....
Recipe Image
Recipe# 4790
18 Feb 24
પંચમેળ દાળ - Panchmel Dal by  તરલા દલાલ
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
Recipe Image
Recipe# 4366
13 Feb 24
કેબેજ પોરીયલ - Cabbage Poriyal by  તરલા દલાલ
પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.
Recipe Image
Recipe# 39719
13 Feb 24
ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી - Oats and Moong Dal Dahi Vada 
by  તરલા દલાલ
No reviews
ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી | નોન ફ્રાઈડ ઓટ્સ મૂંગ દાળ દહીં વડા | હેલ્ધી ઓટ્સ દહીં વડા | oats and moong dal dahi vada recipe | with 39 amazing images. આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વા ....
Recipe Image
Recipe# 40478
01 Feb 24
મીની બાજરા ઓટ્સ ઉત્તપમ રેસીપી - Mini Bajra and Oats Uttapa ( Baby and Toddler) 
by  તરલા દલાલ
No reviews
ટોડલર્સ માટે મીની બાજરા ઓટ્સ ઉત્તપમ રેસીપી | હેલ્ધી મીની બાજરી ઓટ્સ ઉત્તપમ | બાળકો માટે હેલ્ધી મીની ઉત્તપમ | mini bajra oats uttapam for toddlers recipe in gujarati | with 23 amazing images. ....
Recipe Image
Recipe# 39017
27 Jan 24
સકરટેટી અને ફુદીનાનો રસ - Muskmelon and Mint Juice 
by  તરલા દલાલ
No reviews
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email
Max your benefits when you shop on Tarladalal.com! Exciting deals and offers
View all active offers

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?