You are here: Home> બાળકોનો આહાર > બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર > ક્રીમી સ્પીનચ ટોસ્ટ
ક્રીમી સ્પીનચ ટોસ્ટ

Tarla Dalal
02 January, 2025


Table of Content
નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકોને ઘણું બધુ માખણ અથવા ચીઝ વગર બ્રેડ ખાવી એકદમ સૂકી લાગે છે તે લોકો માટે મલાઇદાર અને ભીનું પાલકનું ટોપિંગ ઓછી કૅલરીવાળો ઉત્તમ પર્યાય છે. આ ક્રીમી સ્પીનચ ટોસ્ટના એક ટોસ્ટમાં ફકત ૨૬ કૅલરી મળે છે પણ સાથે-સાથે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કૅલ્શિયમ મળે છે જે દીવસભર માટે પર્યાપ્ત છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
પાલકના ટોપિંગ માટે
3 કપ પાતળી લાંબી સમારેલી પાલક (shredded spinach )
1 ટેબલસ્પૂન લૉ ફેટ માખણ
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટેબલસ્પૂન કોર્નફલોર , ૩/૪ કપ
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
8 ટીસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ
ટબૅસ્કો સૉસ (વૈકલ્પિક)
વિધિ
- દરેક ટોસ્ટેડ બ્રેડ પર ટોપિંગનો એક ભાગ એકસરખો પાથરી તેની પર ૧ ટીસ્પૂન ચીઝ ભભરાવી, આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે)ના તાપમાન પર ૮ થી ૧૦ મિનિટ અથવા કરકરું થઇ જાય ત્યાં સુધી શેકી લો.
- દરેક ટોસ્ટને આડા અને ત્રિકોણાકારના ૪ ભાગમાં કાપી તરત જ પીરસો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, કાંદા અને મરચાં ઉમેરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં પાલક અને બેકીંગ સોડા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- હવે તેમાં કોર્નફલોર-દૂધનું મિશ્રણ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મિશ્રણ થોડું જાડું થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ઠંડું થાય પછી મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.