કાબુલી ચણાનો સલાડ | Chick Pea Salad ( Desi Khana)
તરલા દલાલ દ્વારા
चिकपी सलाद - हिन्दी में पढ़ें (Chick Pea Salad ( Desi Khana) in Hindi)
Added to 146 cookbooks
This recipe has been viewed 6798 times
રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.
Method- બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમાં ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ સલાડને એકાદેક કલાક ઠંડુ થવા રેફ્રિજરેટરમાં મૂકો.
- ઠંડું પીરસો.
Other Related Recipes
Accompaniments
કાબુલી ચણાનો સલાડ has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
August 12, 2014
This salad has common ingredients but the taste is fab ! I eat this often, I just omit the potatoes.....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe