મસાલાવાળી મગફળીમાં ભીંડા | Bhindi in Peanut Masala
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 95 cookbooks
This recipe has been viewed 6160 times
ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર વાનગી તૈયાર થાય છે.
તે ઉપરાંત મગફળી આ ભાજીને કરકરી બનાવીને એક અનોખો સ્વાદ આપે છે જે યુવાનો અને વૃધ્ધો બન્નેને સમાન રીતે ગમશે. આ મસાલાવાળી મગફળીમાં ભીંડાની ભાજીમાં આમચૂરનો ઉમેરો તેને થોડી ખટ્ટાશ આપીને તેના સ્વાદમાં વધારો કરે છે.
આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Method- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં હીંગ મેળવી ધીમા તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં ભીંડા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા ભીંડા નરમ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલો મગફળીનો મસાલો અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for મસાલાવાળી મગફળીમાં ભીંડા
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe