સ્પાઇસી વેજીટેબલ પુલાવ | વેજીટેબલ પુલાવ રેસીપી | Spicy Vegetable Pulao
તરલા દલાલ દ્વારા
Added to 154 cookbooks
This recipe has been viewed 5363 times
સ્પાઇસી વેજીટેબલ પુલાવ | વેજીટેબલ પુલાવ રેસીપી | spicy vegetable pulao recipe in gujarati.
સ્પાઇસી વેજીટેબલ પુલાવ રોજના શાકભાજી અને મસાલાઓનું સામાન્ય મિશ્રણ છે અને પરિણામ ખૂબ સ્વાદિષ્ટ છે, તમને આ પુલાવ અઠવાડિયામાં એક કરતા વધુ વખત બનાવાશો.
સ્પાઇસી વેજીટેબલ પુલાવ માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેમાં મિક્સ શાકભાજી, લીલા વટાણા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી નાખો, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ભાત અને તળેલા કાંદા નાંખો, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તળેલા કાંદા અને કોથમીર વડે સજાવી ગરમ પીરસો.
Other Related Recipes
સ્પાઇસી વેજીટેબલ પુલાવ, વેજીટેબલ પુલાવ રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe