મેનુ

You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ >  ઝડપી સાંજે નાસ્તા >  લીલા વટાણાની ચાટ

લીલા વટાણાની ચાટ

Viewed: 7751 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
हरे मटर की चाट - हिन्दी में पढ़ें (Hare Mutter ki Chaat, Green Pea Chaat in Hindi)

Table of Content

ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ

  1. એક નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરી, હીંગ અને લીલા વટાણા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. હવે તેમાં સંચળ, સૂંઠ, આમચૂર, કોથમીર, લીલા મરચાં અને ચાટ મસાલો ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તેમાં લાલ મરચાંનો પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. ગેસ પરથી નીચે ઉતારી, મિશ્રણને એક બાઉલમાં કાઢો.
  5. આ મિશ્રણ પર દહીં અને મીઠી ચટણી પાથરી, તેની પર કોથમીર, ટમેટા, જીરા પાવડર, લાલ મરચાંનો પાવડર અને મીઠું સમાનરૂપે ભભરાવો.
  6. થોડી બટાટાની સળી વડે સમાનરૂપે સજાવી, તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ