મકાઇ અને વેજીટેબલ ની રોટી રેસીપી | વેજીટેબલ પરાઠા | કોર્ન વેજીટેબલ રોટી | Corn and Vegetable Roti
તરલા દલાલ દ્વારા
Added to 86 cookbooks
This recipe has been viewed 6334 times
મકાઇ અને વેજીટેબલ ની રોટી રેસીપી | વેજીટેબલ પરાઠા | કોર્ન વેજીટેબલ રોટી | corn and vegetable roti recipe in Gujarati | with 32 amazing images.
આ મકાઇ અને વેજીટેબલ ની રોટીમાં પૌષ્ટિક્તા અને સ્વાદનું ખૂબ જ સરસ સંયોજન છે. અહીં મકાઇના લોટમાં વિવિધ પ્રકારની સામગ્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે જેવી કે ખમણેલી ફૂલકોબી, બટેટા, મેથીની ભાજી અને કોથમીર.
આ કોર્ન વેજીટેબલ રોટીને દહીં, અથાણાં અથવા તમારી મનપસંદ સબ્જી સાથે પીરસવી.
Method- મકાઇનો લોટ ચાળણી વડે ચાળી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૭ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા સૂકા મકાઇના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- તાજા દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મકાઇ અને વેજીટેબલની રોટી રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
shreya_the foodie,
October 08, 2012
Maize flour forms the base for the roti. Good healthy roti and i dropped the potato to make this a health recipe.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe