You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > સાધનો > બેક્ડ કંદ
બેક્ડ કંદ
Viewed: 4464 times

Tarla Dalal
02 January, 2025

0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Baked Kand - Read in English
Tags
Preparation Time
15 Mins
Cooking Time
5 Mins
Total Time
20 Mins
Makes
5 માત્રા માટે
સામગ્રી
બેક્ડ કંદ ની રેસીપી બનાવવા માટે
લીલા વટાણાના મિશ્રણ માટે
લીલી ચટણી તૈયાર કરવા માટે (જરૂરી પાણી ઉમેરીને તૈયાર કરવી)
નાળિયેરના સૉસ માટે
વિધિ
નાળિયેરના સૉસ માટે
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી ચટણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં નીળિયેરનું દૂધ, સાકર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેને બાજુ પર રાખો.
- એક બેકીંગ ડીશમાં કંદની અડધી સ્લાઇસ ગોઠવી તેની પર લીલા વટાણાનું મિશ્રણ પાથરી લો.
- તેની પર બાકી રહેલી કંદની સ્લાઇસ ગોઠવી તેની પર નાળિયેરનું સૉસ રેડી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૧૦ મિનિટ સુધી બેક કરી લો.
- ગરમા ગરમ પીરસો.
- એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા વટાણા, કોથમીર, લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, સાકર અને હીંગ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધીને બાજુ પર રાખો.