મીઠી ચટણી | Sweet Chutney ( Desi Khana )
તરલા દલાલ દ્વારા
स्वीट चटनी - हिन्दी में पढ़ें (Sweet Chutney ( Desi Khana ) in Hindi)
Added to 80 cookbooks
This recipe has been viewed 6748 times
આ મીઠી ચટણી કોઇપણ પ્રકારનાં ચાટમાં અનિવાર્ય ગણાય એવી છે. કોઇપણ નાસ્તો પીરસવો હોય ત્યારે પણ આ ચટણી નાસ્તાને સંપૂર્ણ બનાવવા માટે પીરસવી જરૂરી બની રહે છે, કારણકે આ ચટણી દરેક નાસ્તા સાથે મળી જાય એવી છે.
Method- એક પ્રેશર કુકરમાં ખજૂર, ગોળ, આમલી અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી કુકરની ૩ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- તે પછી તેમાં ૧/૨ કપ પાણી મેળવી મિક્સરમાં ફેરવીને સુંવાળું બનાવી લીધા પછી તેને ગરણી વડે ગાળી લો.
- તેમાં મરચાં પાવડર, ધાણા પાવડર, જીરા પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.
Other Related Recipes
Accompaniments
મીઠી ચટણી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
November 29, 2013
this sweet chutney recipe is just perfect, it is very chatpatta and taste great when put in chaats....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe