ભાત | Basmati Rice Without Pressure Cooker, Perfect Steamed Basmati Rice


દ્વારા

ભાત, ભારતના દરેક પ્રાંતના લોકોના ખોરાકનું એક મુખ્ય અંગ છે. કોઇ સંપ્રદાયના લોકો વધુ ભાત અને ઓછી રોટી ખાય છે તો કોઇ સંપ્રદાયના લોકોને રોટી વધારે પ્રીય છે. પણ કઇં પણ હોય, ભાત દરેક ભારતીયોના ઘરમાં હરરોજ બને છે. પૂલાવ અને બીરયાની બનાવવામાં માટે ભાત વપરાય છે અને સામાન્ય જમણમાં દાળ , શાક અથવા દહીં સાથે ભાત પીરસવામાં આવે છે. ભાત બનાવવા વિવિધ પ્રકારના ચોખા વપરાય છે, તેથી તે બનવવાના સમયે પાણીનું પ્રમાણ તેના પ્રકાર પર આધાર રાખે છે. જેમ કે દક્ષિણ ભારતના કોઇ ચોખાને રાંધવામાં વધુ પાણી અને વધુ સમય લાગે છે. માટે જરૂરી છે કે તમે જાણો, અલગ અલગ પ્રકારના ચોખાને રાંધવામાં લાગતો સમય અને પાણીની જરૂરીયાત.

Add your private note

ભાત - Basmati Rice Without Pressure Cooker, Perfect Steamed Basmati Rice recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧ કપ માટે
મને બતાવો કપ માટે

સામગ્રી
૧ ૧/૨ કપ બાસમતી ચોખા , ૩૦ મિનિટ પલાળેલા અને નીતારેલા
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તેલ
વિધિ
    Method
  1. એક ઊંડી પૅનમાં ૬ કપ પાણી ઉકાળો, પછી તેમાં પલાળેલા અને નીતારેલા ચોખા, મીઠું અને તેલ મેળવી, સારી રીતે મિક્સ કરી લો. હવે તેને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ચોખા ૯૫% રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
  2. હવે તેને નીતારી, એક પ્લેટમાં કાઢી ૨ થી ૩ કલાક ઠંડું થવા દો.
  3. જીરૂરીયાત પ્રમાણે વાપરો.


RECIPE SOURCE : Chawal -GujaratiBuy this cookbook

Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews