સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક | Spicy Chapati Cooked in Buttermilk
તરલા દલાલ દ્વારા
Added to 217 cookbooks
This recipe has been viewed 8390 times
આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી રાઇ અને અડદનની દાળ ઉમેરો.
- જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા અને રોટીના ટુકડા ઉમેરી ધીમા તાપ પર ૧/૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં છાસ, હળદર, લાલ મરચાંનો પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ધીમા તાપ પર ઉકળવા દો.
- કોથમીરથી સજાવી ગરમ ગરમ પીરસો.
હાથવગી સલાહ:- ૨ કપ લૉ ફેટ છાસ બનાવવા માટે ૩/૪ કપ તાજા લૉ ફેટ દહીંને ૧ ૧/૪ કપ પાણી ઉમેરી વલોવી લો.
- છાસનું દહીંમાં રૂપાંતર ન થાય તે માટે મિશ્રણને ધીમા તાપ પર ગરમ કરો.
Other Related Recipes
2 reviews received for સ્પાઇસી ચપાટી કુક્ડ ઇન બટરમિલ્ક
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
September 08, 2014
oh one of my favourite... sweet and spicy - it describes both....and quick too as it is made with leftover rotis. My mom use to make this often as evening after school snack for me. This recipe gives the same taste.... tx for the recipe.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe