મસાલા ખાખરા રેસીપી | સ્વસ્થ ખાખરા | ગુજરાતી મસાલા ખાખરા | Masala Khakhra, Whole Wheat Masala Khakhra Recipe
તરલા દલાલ દ્વારા
Added to 207 cookbooks
This recipe has been viewed 11251 times
મસાલા ખાખરા રેસીપી | સ્વસ્થ ખાખરા | ગુજરાતી મસાલા ખાખરા | masala khakhra recipe in Gujarati | with 17 amazing images.
મસાલા ખાખરા તો એવી વાનગી છે જેને હું સારા એવા પ્રમાણમાં બનાવીને હવાબંધ પાત્રમાં ભરી રાખું છું અને જ્યારે ભૂખ લાગે ત્યારે તેનો આનંદ માણું છું. ખાખરા લાંબો સમય સુધી તાજા રહે છે અને લૉ કેલરી નાસ્તાની વાનગીલૉ કેલરી નાસ્તાની વાનગી હોવાથી કુંટુબના દરેકને માફક એવા છે.
બહુ ઓછી મગજમારી, થોડી કલ્પનાશક્તિ અને થોડી ઘણી મહેનતે તૈયાર થતા આ ખાખરામાં તમે તમારા ગમતા મસાલાનો પ્રયોગાત્મક રીતે ઉપયાગ કરી વિવિધ પ્રકારના લોટ જેવા કે બાજરા, જુવાર વગેરે વડે પણ આ લૉ કેલરી કરકરા ખાખરા બનાવી શકો છો.
Method- મસાલા ખાખરા ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, પાણી વગર નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસના ગોળાકારમાં સુકા લોટની મદદથી બહુ પાતળા વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક ખાખરાને ધીમા તાપ પર તેની બન્ને બાજુએ લાલસ પડતાં ધબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- આમ આ ખાખરાને ધીમા તાપ પર મલમલના કપડાના ગોળા વડે દબાવતા રહી ખાખરા બન્ને બાજુએથી કરકરા અને બ્રાઉન થાય ત્યાં સુધી શેક્તા રહો.
- જ્યારે સંપૂર્ણ ઠંડા પડે ત્યારે તેને હવાબંધ પાત્રમાં ભરી લો.
Other Related Recipes
Accompaniments
મસાલા ખાખરા ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
November 04, 2014
Plain low fat khakhras cooked without the use of ghee.... Spices perk up the flavour making it a great low cal snack option for weight watchers.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe