Bookmark and Share   


4 ચોળા  રેસીપી



Last Updated : Oct 27,2023


chawli Recipes in English
चवली रेसिपी - हिन्दी में पढ़ें (chawli recipes in Hindi)

3 ચોળાની રેસીપી | ચોળાની રેસિપીઓનો સંગ્રહ | ચોળાના ઉપયોગથી બનતી રેસિપી | chawli recipes in Gujarati | recipes using chawali in Gujarati |  

 

ચોળાની રેસીપી | ચોળાની રેસિપીઓનો સંગ્રહ | ચોળાના ઉપયોગથી બનતી રેસિપી | chawli recipes in Gujarati | recipes using chawali in Gujarati |  

 

 

ચોળા (Benefits of chawli, cowpeas, black eyes beans, balck eyes peas, lobia in Gujarati): ચોળા ફોલેટ અથવા વિટામિન બી 9 થી સમૃદ્ધ તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણો પેદા (red blood cells) કરવા અને જાળવવામાં મદદ કરે છે. થાઇમીનથી સમૃદ્ધ હોવાથી, તે હૃદયની મહત્વની ક્રિયામાં પણ મદદ કરે છે. ચોળા બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદો કરે છે કારણ કે તે પોટેશિયમથી સમૃદ્ધ છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હ્રદયના સ્વાસ્થ્યને ટકાવી રાખે છે. ચોળામાં ફાઇબરનું પ્રમાણ વધુ છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. ચોળાના વિગતવાર ફાયદાઓ જુઓ.


Show only recipe names containing:
  

Tava Alasanda Vada, Healthy Non Fried Vada in Gujarati
Recipe# 42526
14 Apr 23
 
by  તરલા દલાલ
No reviews
તવા અલસંદા વડા રેસીપી | નોન ફ્રાઈડ ચોળાના ટિક્કી | સ્વસ્થ આંધ્ર પ્રદેશની કટલેટ રેસીપી | તવા ચોળાના નોન ફ્રાઈડ વડા | tava alasanda vada recipe in Gujarati | with 30 a ....
Mexican Bean and Cheese Salad in Gujarati
Recipe# 1235
05 Apr 24
 
by  તરલા દલાલ
No reviews
મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામા ....
Masala Chawli in Gujarati
Recipe# 3883
20 Mar 23
 
by  તરલા દલાલ
No reviews
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
Misal Pav Or How To Make Misal Pav in Gujarati
Recipe# 37212
08 Mar 22
 by  તરલા દલાલ
No reviews
મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav in Gujarati | with 25 amazing photos. મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મ ....
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?