પનીર નાસ્તાની રેસિપિ, વેજ પનીર ભારતીય નાસ્તામાં વાનગીઓ | paneer snacks, starters in Gujarati |
પનીર નાસ્તાની રેસિપિ, વેજ પનીર ભારતીય નાસ્તામાં વાનગીઓ | paneer snacks, starters in Gujarati |
પનીર શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તે નરમ અને ક્ષીણ થઈ જાય તેવું પોત ધરાવે છે, તેમજ સૌમ્ય સ્વાદ તેને બહુમુખી ઘટક બનાવે છે. રિચ સબઝીઝથી માંડીને જીભને ટેન્ટિલાઇઝિંગ સ્ટાર્ટર્સ અને આહલાદક મીઠાઈઓ સુધી, તમે પનીરનો ઉપયોગ વાનગીઓની વિશાળ શ્રેણી બનાવવા માટે કરી શકો છો.
પનીર સ્ટાર્ટર રેસિપિ | Paneer starter recipes |
1. ચીલી પનીર ની રેસીપી | હોટલ જેવું ચીલી પનીર | ચીલી પનીર ફ્રાય | chilli paneer in Gujarati | with 25 amazing images.
ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્સ કરીને તૈયાર કરેલું ચીલી પનીર એક એવી ઉત્તમ વાનગી છે, જે સ્ટાર્ટર તરીકે અથવા બીજી વાનગી જોડે મુખ્ય જમણમાં પીરસી શકાય. આ ચીલી પનીરને તેનો સ્વાદ તેમાં મેળવેલા વિનેગર, ચીલી સૉસ અને સોયા સૉસ વડે મળે છે. ખાત્રી કરી લેવી કે આ વાનગીમાં વપરાતું પનીર નરમ અને તાજું હોય, જેથી તળ્યા પછી પણ તે નરમ રહે અને ચવળ ન બની જાય.
ચીલી પનીર ની રેસીપી | હોટલ જેવું ચીલી પનીર | ચીલી પનીર ફ્રાય | Chilli Paneer Or How To Make Chilli Paneer Recipe
ઊંડા તળેલા પનીર નાસ્તા | deep fried paneer snacks |
1. પનીર પકોડા | જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા.
પનીર પકોડા | Paneer Pakoda, Punjabi Paneer Pakora Recipe
પનીર સ્ટાર્ટર | paneer starters |
પનીરની ઘણી બધી વાનગીઓ ભારતીય રાત્રિભોજન અથવા પાર્ટી માટે ઉત્તમ શરૂઆત કરે છે.
1. મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા | makhmali paneer tikka made in oven in gujarati | with amazing 16 images.
મખમલી પનીર ટીક્કા એ ખૂબ જ પ્રખ્યાત મલાઈ પનીર ટીક્કા ની વિવિધતા છે. તેના નામની સાચી હકીકત એ છે, કે માખમાળી પનીર ટીક્કા, પનીરની સ્ટાર્ટર રેસીપી જે મોં માં મુકતા જ ઓગળી જાય છે.
મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા | Makhmali Paneer Tikka Made in Oven, Tawa