This category has been viewed 3842 times
વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન | ઈન્ડો ચાઈનીઝ રેસીપી |
0 ચાયનીઝ ડૅઝર્ટસ્ રેસીપી
Last Updated : Feb 26,2022
ચાયનીઝ મીઠાઈઓ રેસિપીઝ | ભારતીય ચાઈનીઝ ઈંડા વગરની મીઠાઈઓ | Indian Chinese desserts in Gujarati |
ચાયનીઝ મીઠાઈઓ રેસિપીઝ | ભારતીય ચાઈનીઝ ઈંડા વગરની મીઠાઈઓ | Indian Chinese desserts in Gujarati |
નાળિયેરના રોલ | નામ સાંભળીને જ તમને બેકરીમાં મળતી નાળિયેરની સ્વાદિષ્ટ વાનગીઓની યાદ જરૂર આવશે, પણ અમે કહીશું કે તમે આગળ માણેલા સ્વાદથી આ નાળિયેરના રોલ તદ્દન અલગ જ છે. નરમ પૅનકેકમાં વીંટાળેલા મીઠા ખુશ્બુદાર નાળિયેરના પૂરણને બંધ કરી, કરકરા તળી લેવામાં આવ્યા છે. એ એક હકીકત પણ છે કે નરમ અંદરના પૂરણને બહારથી કઠણ આવરણમાં જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે બનતી વાનગી મજેદાર જ હોય છે, તેમ આ અસામાન્ય ડેર્ઝટ પણ મજેદાર જ છે.
અમારી અન્ય ચાઇનીઝ રેસિપીઝ અજમાવો ...
વાનગીઓ ચાયનીઝ ખોરાક સાથે પીરસવામાં આવે, શાકાહારી વાનગીઓ ચાયનીઝ ખોરાક : Chines Accompaniments Recipes in Gujarati
મૂળભૂત ચાયનીઝ રેસિપીઝ, વેજ મૂળભૂત ચાયનીઝ રેસિપિ : Basic Chinese Recipes in Gujarati
ચાયનીઝ નૂડલ્સ રેસિપીઝ, ચાયનીઝ વેજ નૂડલ્સ વાનગીઓ, : Chinese Noodles Recipes in Gujarati
ચાયનીઝ સૂપ રેસિપીઝ, શાકાહારી ચાયનીઝ સૂપ રેસિપીઝ : Chinese Soup Recipes in Gujarati
ચાયનીઝ સ્ટાર્ટર વાનગીઓ,ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ : Chinese Starter Recipes in Gujarati
ચાયનીઝ શાકભાજી રેસિપીઝ, વેજ રેસિપીઝ : Chinese vegetable Recipes in Gujarati
હેપી પાકકળા!
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.