મેનુ

This category has been viewed 11349 times

વિવિધ વ્યંજન >   ચાયનીઝ વેજ વ્યંજન |  ઈન્ડો ચાઈનીઝ રેસીપી | >   ચાઈનીઝ સ્ટાર્ટર રેસીપી | ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ |  

4 ચાઈનીઝ સ્ટાર્ટર રેસીપી | ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ | રેસીપી

Last Updated : 29 September, 2025

Chinese Starters
Chinese Starters - Read in English

 

ચાઈનીઝ સ્ટાર્ટર વાનગીઓ | ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ | Chinese starter recipes in Gujarati

 

ચાઈનીઝ સ્ટાર્ટર વાનગીઓ | ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ | Chinese starter recipes in Gujarati

 

 

1. ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images. 

ચીલી પનીર એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી રેસીપી છે જે એક ઇન્ડો-ચાઇનીઝ ચીલી પનીર રેસીપી છે. ચીલી પનીર એ એક ઇન્ડો-ચાઇનીઝ સ્ટાર્ટર રેસીપી છે જે સરળતાથી બેટર-કોટિંગ અને ડીપ-ફ્રાયિંગ પનીર ક્યુબ્સ દ્વારા બનાવવામાં આવે છે, જેને લીલા મરચાં અને લીલા કાંદા માં ટૉસ કરો અને ઓરિએન્ટલ ચટણી દ્વારા આ રેસીપી શાનદાર ભોજન બનાવવામાં આવે છે.

 

 

2. ચીલી પોટેટો  | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | chilli potatoes recipe in Gujarati ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. મજાની વાત એ છે કે આ ચીલી પોટેટો સહેલાઇથી ઝટપટ બનાવી શકાય છે કારણકે તેમાં મોટે ભાગે તૈયાર સૉસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

 

 

ચાઇનીઝ સ્ટાર્ટર માટે વોન્ટન્સ આવશ્યક છે, Wontons are a must for Chinese Starters

 

પાન તળેલા મોમોસ | schezwan pan ફ્રાઇડ વેજ ડમ્પલિંગ | મરચાં લસણના મોમોસ | pan fried momos

 

 

 

અમારી અન્ય ચાઇનીઝ રેસિપીઝ અજમાવો ...


વાનગીઓ ચાયનીઝ ખોરાક સાથે પીરસવામાં આવે, શાકાહારી વાનગીઓ ચાયનીઝ ખોરાક : Chines Accompaniments Recipes in Gujarati
મૂળભૂત ચાયનીઝ રેસિપીઝ, વેજ મૂળભૂત ચાયનીઝ રેસિપિ : Basic Chinese Recipes in Gujarati
ચાયનીઝ નૂડલ્સ રેસિપીઝ, ચાયનીઝ વેજ નૂડલ્સ વાનગીઓ, : Chinese Noodles Recipes in Gujarati
ચાયનીઝ સૂપ રેસિપીઝ, શાકાહારી ચાયનીઝ સૂપ રેસિપીઝ : Chinese Soup Recipes in Gujarati
ચાયનીઝ શાકભાજી રેસિપીઝ, વેજ રેસિપીઝ : Chinese vegetable Recipes in Gujarati


હેપી પાકકળા!

 

 

Recipe# 370

03 October, 2022

0

calories per serving

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ