પીયૂષ, ફરાળી વાનગી | Piyush, Faral Piyush Recipe
તરલા દલાલ દ્વારા
Added to 88 cookbooks
This recipe has been viewed 7223 times
પીયૂષ સ્વાદમાં મધુર છે એ વાતમાં કોઇ બે મત નથી, આવું આ પીણું ખાસ તો ગરમીના દીવસોમાં જ્યારે તમે ઉપવાસ પર હો ત્યારે વધુ મધુર લાગે છે. ફરાળી વાનગીઓ સાથે આ પીણું તમને સારો એવો સમય તૃપ્ત રાખશે, કારણકે તેમાં લહેજતદાર વસ્તુઓ જેવી કે શ્રીખંડ અને તાજી છાસનું સંયોજન છે.
વિવિધ મસાલા જેવા કે કેસર આ પીણાને વધુ રંગદાર અને સુગંધીદાર બનાવે છે. અહીં અમે પીયૂષને પીસ્તા વડે સજાવીને વધુ રંગીન બનાવ્યું છે. તમે પણ તેમાં બીજા સૂકા મેવા ઉમેરી શકો છો.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને તેને સારી રીતે વલોવી લીધા પછી રેફ્રીજરેટરમાં લગભગ ૨ કલાક ઠંડું થવા મૂકો.
- તે પછી તેને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી પીસ્તા અને કેસર વડે સજાવીને ઠંડું પીરસો.
Other Related Recipes
Accompaniments
પીયૂષ, ફરાળી વાનગી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mansi J,
November 15, 2014
I dint know srikhand could be had like this in the form of a drink..Wat a refreshing drink this was..Made this in diwali when guests came home and served it as a refreshment..everyone just slurrrped it up!!!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe