પનીરની ખીર | Paneer Kheer ( Diabetic Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 75 cookbooks
This recipe has been viewed 16507 times
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યાદ રાખવું કે ખીરમાં ગઠોડા ન થાય તે માટે પનીરનો ઉમેરો દૂધ સંપૂર્ણ ઠંડું પડે પછી જ કરવો.
Method- એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર દૂધને ૫ થી ૬ મિનિટ સુધી ગરમ કરો અથવા દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.
- તેને ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે તે ઠંડું થઇ જાય, ત્યારે તેમાં શુગર સબ્સ્ટિટ્યૂટ અને એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિકસ કરી રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછા ૧ કલાક માટે રાખી મૂકો.
- ઠંડી પીરસો.
Other Related Recipes
પનીરની ખીર has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
January 17, 2015
A wonderful dessert with low fat milk and low fat paneer sweetened with sugar substitute for diabetics... good option to satisfy sweet cravings for them.
See more favourable reviews...
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe