કેળા અને ઓટસ્ નું સ્મૂધી | Banana Oats Smoothie, Healthy Oats Banana Smoothie
તરલા દલાલ દ્વારા
Added to 121 cookbooks
This recipe has been viewed 5978 times
કેળા અને ઓટસ્ નું સ્મૂધીનું નામ વાંચતા જ તમને સમજ પડી જશે કે આ પીણું સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ પસંદગી છે. કેળા, ઑટસ્, અળસી, દહીં અને મધ (સાકરની બદલીમાં) નો ઉપયોગ આ પીણાંની પૌષ્ટિક્તામાં અદભૂત વધારો કરે છે.
Method- એક મિક્સરના જારમાં દહીં, મધ, કેળા, ઑટસ્, અળસી અને બરફના ટુકડા મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને ૨ ગ્લાસમાં સપ્રમાણ રેડી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
કેળા અને ઓટસ્ નું સ્મૂધી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe